One Linear Questions 7
One Linear Questions 7
લોકસભાની કુલ 542 સીટોમાંથી કેન્દ્રશાસિત પ્રદેશોના ફાળે કેટલી સીટો આવે છે❓
✔️13
ઉત્તરાખંડમાં દેવદાર (પાઈન)ના વૃક્ષોને કપાતા બચાવવા 'ચિપકો આંદોલન' કોણે કર્યું❓
✔️સદરલાલ બહુગુણા
'જય જવાન જય કિસાન' સૂત્ર કોણે આપ્યું હતું❓
✔️લાલ બહાદુર શાસ્ત્રી
2011માં ભારત ક્રિકેટ વર્લ્ડકપ જીત્યું ત્યારે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' કોણ બન્યું હતું❓
✔️યવરાજ સિંહ
'રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ' અને 'રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ' કયા શહેરમાં આવેલા છે❓
✔️હદરાબાદ
પરખ્યાત 'નંદનકાનન ઝુઓલોજીકલ પાર્ક' કયા શહેરમાં આવેલ છે❓
✔️ભવનેશ્વર
2020માં ઓલિમ્પિક ખેલ મહોત્સવ ક્યાં યોજાવાનો છે❓
✔️ટોક્યો
1983માં ભારતે જીતેલ વર્લ્ડકપમાં 12મો ખેલાડી કોણ હતો? તેને ભારત તરફથી એક પણ વન-ડે રમવાનો ચાન્સ ન મળ્યો❓
✔️સનીલ વાલ્સન
ઓસ્ટ્રેલિયાના હાલના વડાપ્રધાન કોણ છે❓
✔️સકોટ મોરિસન
ફટબોલમાં હાફ ટાઈમ ઈન્ટરવલ કેટલી મિનિટનો હોય છે❓
✔️15
ભારતની સૌથી મોટી લાઈબ્રેરી કઈ છે❓
✔️નશનલ લાઈબ્રેરી (કોલકાતા)
'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી......' આવું કોણે કહ્યું❓
✔️ઉમાશંકર જોશી
1912માં ભવ્ય જહાજ ટાઇટેનિક તેની પહેલી ફેરીમાં જ જળસમાધિ લીધી.આ જહાજ ક્યાંથી ક્યાં મુસાફરી કરવાનું હતું❓
✔️ઈગ્લેન્ડથી અમેરિકા
ખજુરાહો કયા રાજ્યમાં આવેલું છે❓
✔️મધ્યપ્રદેશ
ભારત-પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર ક્યારે થયા હતા❓
✔️1972