One Linear Questions 8
One Linear Questions 8
મસ્જિદ ના સ્તંભો વાળા ઓરડા ને લિવાન કેહવાય
મસ્જિદ ની દીવાલ ના અંત ભાગને મકસુરા કેહવાય
મક્કાના કાબાની દિશામાં બનાવેલ નમાજ પઢવાની હોલની દીવાલ ને કીબલાં કેહવાય
મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને મહેરાબ કેહવાય
નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદ ના પ્રાંગણ ને સહન કેહવાય
મસ્જિદ ની અંદર આવવા જવા નો રસ્તો એટલે ગલિયારા
મથુરાના જૈન મંદિર ની પ્રતિમા ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવ સમી છે
મહારાષ્ટ્ર ના સહ્યાદ્રી પર્વત ને કોરીને અજંતા ની ગુફાઓ નું નિર્માણ કરેલું છે
જન ધર્મ ના પવિત્ર ગ્રંથો માં ૪૫ આગમ અને કલ્પસૂત્ર છે
મોહેજોદડો માં ૨૦ મકાનોનો સમૂહ મળી આવેલો છે જેને બેરેક કહે છે
સસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિ ના શ્રેષ્ઠ નાટ્યકાર - મહાકવિ ભાસ
પરાચીન ભારતીય ચિત્રકલા ના પુરાવાઓ હડપ્પા સંસ્કૃતિમાંથી મળી આવે છે
ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું સ્થળ - વારાણસી
લીલાં રંગની મીનાકારી માટે જાણીતું જયપુર અને દિલ્હી કાળા રંગની મીનાકારી માટે હૈદરાબાદ પર્જ્ઞા પરમિતા નું શિલ્પ ગૌતમ બુદ્ધ ની સાથે સબંધ ધરાવે છે
ભારત ની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા હબસી ( નેગ્રીટો )